નીતા અંબાણીએ મોટી પુત્રવધૂ શ્લોકાને આપ્યો 91 હીરાથી જડીત દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ

Wed, 14 Aug 2024-11:35 pm,

નીતા અંબાણીએ પોતાની મોટી પુત્રવધૂ શ્લોકાને લગ્ન પર વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી ગિફ્ટ કરી હતી. જે 91 હીરાથી જડીત છે.

શ્લોકા સાથે આકાશ અંબાણીના લગ્નમાં, નીતા અંબાણીએ તેને 'મૌવદ લ'અતુલ્ય' નામનો હીરાનો હાર ભેટમાં આપ્યો હતો. તેની કિંમત લગભગ 451 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ ડાયમંડ સ્ટડેડ નેકલેસની ખાસિયત એમાં લાગેલું પેન્ડન્ટ છે, જેને 407.48 કેરેટ પીળા હીરાને કાપીને બનાવવામાં આવ્યું છે. આ આખો સેટ 18 કેરેટની ગુલાબી સોનાની સાંકળમાં બંધાયેલો છે.

આ રીતે લગ્નની ભેટે એકવાર ફરી સાબિત કરી દીધું કે અંબાણી પરિવાર એક-બીજાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કોઈપણ કિંમત ચુકવી શકે છે. વાસ્તરમાં નીતા અંબાણીએ એકવાર સારા સાસુ બનવા માટે ઘણું બધું કર્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link