NPCLના પાવર સ્ટેશનમાં લાગી આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Wed, 19 Aug 2020-4:29 pm,
ટ્રાંસફોર્મરમાં લાગી ભીષણ આગટ્રાંસફોર્મરમાં લાગી ભીષણ આગ

એનપીસીએલનું આ સબ સ્ટેશન નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનના સેક્ટર 148માં છે. હાલ ટ્રાંસફોર્મરમાં આગ ઓલવવાનો પ્રયત્ન ચાલુ છે. 

ઘણા વિસ્તારોમાં વિજળી ખોરવાઇઘણા વિસ્તારોમાં વિજળી ખોરવાઇ

આગ લાગવાના કારણે નોઇડાના ઘણા વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ ગઇ છે. 

કલાકો પહેલાં લાગેલી આગ હજુ સુધી ઓલવાઇ નથીકલાકો પહેલાં લાગેલી આગ હજુ સુધી ઓલવાઇ નથી

કલાકો પહેલાં લાગેલી આ આગ હજુ સુધી ઓલવાઇ નથી. ફાયરબ્રિગેડની ગાડીઓ અને કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. 

જાણકારી અનુસાર આગના ભયાનક રૂપને જોઇને ફાયર કર્મીઓએ આસપાસના ફાયર બ્રિગેડને બોલાવી લીધા છે. 

તસવીરોમાં તમે સ્પષ્ટપણે જોઇ શકો છો કે આગએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link