Nora Fatehi Photos: નોરા ફતેહીના ફોટાએ મચાવ્યો તહેલકો, લોકો થયા આફરીન
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તેમના ઇંસ્ટાગ્રામ પર 43 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તો બીજી તરફ ફક્ત 433 લોકોને ફોલો કરે છે.
નોરા ફતેહી તાજેતરમાં એક પોતાના યલો ગાઉનને લઇને ખૂબ સમાચારોમાં છવાયેલી છે. તેમના આ ડ્રેસની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ એક પ્રોગ્રામ દરમિયાન કહ્યું હતું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના કો-એક્ટરને થપ્પડ મારી દીધી હતી. આ નિવેદનને લઇને પણ ખૂબ ચર્ચામાં હતી.
નોરાએ ટાઇગર ઓફ સુંદરવનથી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમને ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગની તક મળી.
નોરા ઘણા ડાન્સ શોમાં જજ રહી ચૂકી છે. જાણકારી અનુસાર નોરા ફતેહીની ફિલ્મ રિલીઝ થવાની છે. જેના લીધે તે પ્રમોશનમાં વ્યસ્ત છે.
નોરા લગભગ 12 મ્યૂઝિક વીડિયોઝ કરી ચૂકી છે.