Boldest Actress of Town: માથાથી માંડીને પગ સુધી છે કયામત, એક્ટિંગથી વધુ બોલ્ડનેસની છે ચર્ચા
Urfi Javed: ઉર્ફી જાવેદની બોલ્ડનેસને લઇને આપણે શું કહીએ. હસીનાની દરેક અદા જાણે કહેર વર્તાવે છે. એટલું જ નહી ઉર્ફી પોતાની એક્ટિંગથી વધુ સોશિયલ મીડિયા પર પોતાના અંદાજને લઇને છવાયેલી રહે છે. આજે ઉર્ફીના સ્ટાઇલને બોલીવુડ અભિનેત્રીઓ ફોલો કરતી દેખાય છે.
Nora Fatehi: હુસ્નની દેવી નોરા ફતેહીની અદા પણ કોઇનાથી કમ નથી. ખાસ કરીને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને લઇને નોરા ચર્ચામાં રહે છે. ક્યારેય છાતીમાંથી દેખાતો કાળો તલ ફ્લોન્ટ કરે છે તો ક્યારેક પોતાના પરફેક્ટ ફિગરથી લોકોના દિલ ચોરી લે છે આ હસીના.
Urvashi Rautela: ઉર્વશી રૌતેલા ભલે એરપોર્ટ પર જોવા મળે અથવા પછી કોઇ ઇવેંટ પર તેમના બોલ્ડ અને ગ્લેમરસ લુક દરેક કોઇના પર ભારે પડે છે. ઉર્વશી પોતાની સુંદરતાને લઇને ચર્ચામાં રહે છે પરંતુ પોતાની બોલ્ડનેસને લઇને પણ ચર્ચામાં રહે છે.
Disha Patani: દિશા પટણી વિશે અમે શું કહીએ. આમ તો મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી દિશા પરંતુ આજે પણ તેમની એક્ટિંગથી વધુ તેમની બોલ્ડનેસની ચર્ચા થાય છે. ખાસકરીને બિકીની પહેરી દિશાનો અંદાજ બદલાઇ જાય છે અને ફેન્સ ફક્ત દિલ પકડીને બેસી રહે છે.
Malaika Arora:મલાઇકા અરોરા પણ કોઇનાથી કમ નથી. તેમના જિમ વિયરથી લઇને પાર્ટી લુક સુધી ચર્ચામાં હોય છે. મલાઇકાની બોલ્ડનેસની ખુમારી ફેન્સના માથા ચઢીને બોલે છે. 49 ની ઉંમરમાં પણ તેમની સ્ટાઇલનો જવાબ નથી.