Nora Fatehi એ ફાટેલા-તૂટેલા ડ્રેસમાં લગાવ્યો બોલ્ડનેસનો તડકો, રૂમાલ વીટીને ફેન્સને કર્યા મદહોશ
નોરા ફતેહી (Nora Fatehi) બોલીવુડ ઇંડ્સ્ટ્રીની એક સારી અભિનેત્રી છે. નોરા ફતેહી (Nora Fatehi) ના ડ્રેસ વિશે વાત કરીએ તો તેમનો આ સુંદર ડ્રેસ ખૂબ અપીલિંગ લાગી રહ્યો છે. તે પણ આ આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે.
નોરા ફતેહી (Nora Fatehi) એ બેજ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેમાં બંને તરફ હાઇ સ્લિટ છે. નોરા આ ફોટામાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેમનો અંદાજ ખૂબ નિરાલો છે.
નોરા ફતેહી (Nora Fatehi) નો આ ડ્રેસ સંપૂર્ણ પણે રગ્ડ છે. ઉપરની નીચે સુધી નોરાએ ફાટેલો-તૂટેલા ડ્ર્રેસ વડે બોડીને કવર કરી છે. આ સાથે જ તે બોલ્ડ પોઝ આપી રહી છે.
નોરા ફતેહી (Nora Fatehi) એ વધુ એક ફોટોશૂટ કરાવ્યું છે. તે પણ ખૂબ બોલ્ડ છે. નોરાએ આ ફોટામાં બિકિની આઉટફિટ પહેર્યું છે. નોરા પોતાના આ ફોટામાં એક-એકથી ચઢિયાતા પોઝ આપી રહી છે.
નોરા ફતેહી (Nora Fatehi) એ આ ફોટામાં બિકિની બોટમના નેપકિન સ્ટાઇલ અપર પહેર્યું છે. નોરાના આ ફોટા ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. નોરાએ ફરી એકવાર આ ફોટામાં તહેલકો મચાવ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી (Nora Fatehi) પાસે અત્યારે કોઇ કામની કમી નથી. તેમના ફેન્સ ફોલોઇંગ ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને નોરા ફતેહી (Nora Fatehi) ના દિવાના તેમના કોઇપણ પ્રોજેક્ટને મિસ કરતા નથી.
નોરા ફતેહી (Nora Fatehi) છેલ્લે ફિલ્મ 'ભૂજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' માં જોવા મળી હતી. થોડા દિવસોમાં જ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી. જોકે તેને દર્શકોનો એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા હતી.