Optical Illusion: માત્ર 7 સેકન્ડમાં બાળકના ખોવાયેલું બૂટ શોધી કાઢનાર જ હશે જીનિયસ
પ્રશ્ન- તમારા માટે આજે ચેલેન્જ એ છે કે શું તમે બાળક માટે ખોવાયેલા બૂટને તેના ગંદા રૂમમાંથી શોધી શકો છો.?
જવાબ- જો તમે બાળકના બૂટને શોધવામાં અસફળ રહ્યા છો, તો આવો અમે જ તમને બાળકના બૂટને શોધવામાં મદદ કરીએ.