Shweta Tiwari ની પુત્રી Palak ની એકદમ સેક્સી તસવીરો થઈ ગઈ વાયરલ, બોલ્ડ અંદાજ જોઈને તમે થઈ જશો ક્લીન બોલ્ડ!

Wed, 16 Jun 2021-2:39 pm,

ટીવી એકટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) ની પુત્રી પલક તિવારી (Palak Tiwari) ની લેટેસ્ટ તસવીરો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પલક ખુબ જ હોટ લાગી રહી છે. પલકે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર આ તસવીરો શેયર કરી છે.

 

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

શ્વેતા હાલના સમયમાં કેપ ટાઉનમાં ટીવી રિયાલિટી શો ખતરોં કે ખેલાડી (Khatron ke Khiladi) નું શૂટિંગ કરી રહી છે. ત્યાં બીજી તરફ તેમની પુત્રી પલક તિવારી (Palak Tiwari) પોતાની બોલ્ડ તસવીરોથી ઈંટરનેટ પર આગ લગાવી રહી છે.

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

પલકે પિંક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તેમાં તે ખુબ હોટ લાગી રહી છે. પલકે ઈંસ્ટાગ્રામ પર આ તસવીર શેયર કરતા જ ધૂમ મચી ગઈ છે.

 

 

 

કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની

પલક તિવારી (Palak Tiwari) ની લેટેસ્ટ તસવીરો સોશલ મીડિયામાં વાયરલ થયાં ના થોડા જ સમયમાં ચાહકો એ સોશલ મીડિયામાં કોમેન્ટનો મારો ચલાવી દીધો. ચાહકો પલકની તસવીરો જોઈને તેના ખુબ વખાણ કરી રહ્યાં છે. અને સોશલ મીડિયામાં કોમેન્ટ કરીને પોતાની વાત મુકી રહ્યાં છે.

 

 

 

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

બોલીવુડ અને ટીવી ક્ષેત્રના ઘણાં બધા જાણીતા સિતારાઓ પણ પલકના વખાણ કરી રહ્યાં છે. ઘણાં એ તો એવું પણ કહ્યુંકે, પલક બોલીવુડમાં ધૂમ મચાવી શકે છે.

 

 

 

આ છે ભારતની TOP 10 બેસ્ટ સેલિંગ કાર, હ્યુન્ડાઈની આ કારે મારૂતિને પ્રથમ ક્રમેથી હટાવી

સોશલ મીડિયામાં પલક તિવારી (Palak Tiwari) ખુબ જ ઓછા સમયમાં એક લોકપ્રિય ચહેરો બની ગઈ છે. ઈંસ્ટાગ્રામ પર પલકને 5 લાખથી વધારે લોકો ફોલો કરે છે. પલક પણ હંમેશા પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને ખુશ કરતી રહે છે.

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link