2 મેથી આ 4 રાશિના લોકોને છે મોજ જ મોજ... શુક્ર ગ્રહ થશે મહેરબાન
શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે. મિત્રો અને પરિવારજનો સાથે સમય પસાર થશે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. પરિવારમાં ખુશીઓ આવશે. નાની યાત્રાઓ થશે. આ યાત્રાઓ ફાયદાકારક રહેશે.
શુક્ર બીજા ભાવમાં ગોચર કરશે. ધન લાભ થશે, બચત પણ કરી શકશો. કરિયરમાં પ્રગતિ થશે. ખાવા-પીવામાં ખર્ચ થશે. પ્રશંસા પ્રાપ્ત કરશો.
શુક્ર દસમા ભાવમાં ગોચર કરશે. અટકેલા કામ ફરી શરૂ થશે. કરિયર માટે સારો સમય છે. ભાગ્ય તમારો સાથ આપશે. નવો ધંધો શરૂ કરી શકો છો.
શુક્ર પાચમા ભાવમાં ગોચર કરશે જેના કારણે લવ લાઈફમાં મધુરતા વધશે. વિદેશ મુલાકાત લેવાનું આયોજન થશે. ભવિષ્યની યોજનાઓ સફળ બનશે. ધાર્મિક કાર્યમાં વધુ ધ્યાન રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)