લોકો જોઈ રહ્યાં હતા `સાંડ કી આંખ`, અચાનક થિએટરમાં પહોંચી ગઈ તાપસી પન્નૂ- જુઓ PHOTOS
)
મુંબઈના સીટી મોલમાં જ્યારે લોકો સાંડ કી આંખ જોઈ રહ્યાં હતા ત્યારે તાપસી પન્નૂ અને તુષાર હીરાનંદાણી ત્યાં પહોંચી ગયા હતા.
)
તાપસીને આમ અચાનક જોઈને લોકો પણ ચોકી ગયા હતા.
)
જો વાત અભિનયની કરીએ તો ચન્દ્રો તોમરના રોલમાં ભૂમિ પેડનેકર અને પ્રકાશી તોમરના રોલમાં તાપસી પન્નૂની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ દરમિયાન તાપસી પેન્ટ અને શર્ટમાં જોવા મળી.
'સાંડ ની આંખ'માં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ સિવાય પ્રકાશ ઝા, વિનીત કુમાર સિંહ અને પવન ચોપડાની પણ મહત્વની ભૂમિકા છે. (ફોટો સાભારઃ તમામ તસવીરો યોગેન શાહની)