Monalisa એ બ્લેક શોર્ટ ડ્રેમમાં ફરી દેખાડ્યા જલવા, Photos જોઈને ફેન્સને પડ્યાં જલસા
હાલ મોનાલિસા નમક ઈશ્ક કા નામના ટીવી શોમાં દેખાય છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)
આ ડ્રેસ સાથે મોનાલિસાએ મેટલ ઈયરિંગ્સ પહેરી છે. જે તેના ડ્રેસ સાથે ખુબ મેચ થાય છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)
મોનાલિસાએ આ ફોટોશૂટમાં પોની સ્ટાઈલમાં લાંબા વાળ રાખ્યાં છે. આ હેયર સ્ટાઈલમાં તે ખુબ સુંદર લાગે છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)
આ હોટ અને બોલ્ડ ડ્રેસની સાથે મોનાલિસાએ મેકઅપમાં નવો પ્રયોગ કરીને ન્યૂડ કલરની લિપસ્ટિક લગાવી છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)
આ ફોટોશૂટ મોનાલિસાએ કોઈ મહેલ જેવા સ્થળ પર કરાવ્યું છે. અથવા તો આ કોઈ ફિલ્મ કે સીરિયલનો સેટ પણ હોઈ શકે છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)
બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં મોનાલિસા લાગી રહી છે એકદમ હોટ. (ફોટ સાભારઃ Instagram@Monalisa)
મોનાલિસાની આ મનમોહક તસવીરો હાલ ઈંસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ચાહકોને ખુબ પસંદ આવી રહી છે આ તસવીરો. (ફોટ સાભારઃ Instagram@Monalisa)