PHOTOS: રિયલ જીંદગીમાં આટલી બિંદાસ છે `મિર્ઝાપુર`ની પલ્લૂવાળી `માધુરી યાદવ`

Mon, 02 Nov 2020-7:21 pm,

સીરીઝમાં ઇશાની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

ઇશા તલવાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. 

ઇશા તલવારનો જન્મ 22 ડિસેમ્બર 1987ના રોજ મુંબઇમાં થયો હતો. 

તેમણે મુંબઇની સેંટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.  

તેમના પિતાનું નામ વિનોદ તલવાર છે જે એક એક્ટર છે. 

ઇશા ફિલ્મ 'હમારા દિલ આપકે પાસ હૈ' હું એક બાળ કલાકારના રૂપમાં જોવા મળી હતી.  

ઇશા મુખ્યરૂપથી મલયાલમ અને હિંદી સિનેમામાં સક્રિય છે.

આ ઉપરાંત ઇશા, તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પણ જોવા મળે છે. 

ઇશાએ વેબસીરીઝમાં કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની વહૂનું પાત્ર ભજવ્યું છે. જે પોતાના શાતિર દિમાગથી તેમને માત આપે છે. 

તેમણે મલયાલમ ફિલ્મોમાંથી પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી. 

ઇશા બોલીવુડની ઘણી મોટી ફિલ્મો, ટૂબલાઇટ, કાલકાંડી, આર્ટિકલ 15 અને તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'ગિન્ની વેડ્સ સની'માં જોવા મળી હતી. (તમામ તસવીર સાભાર: Instagram@Ishatalwar)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link