દીપવીર રિસેપ્શન : ગજબના લુક પરથી બે મિનિટ નહીં હટાવી શકો નજર

Sun, 02 Dec 2018-12:16 pm,

દીપિકા અને રણવીરે પોતાના લગ્નનો છેલ્લો લુક ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આમાં દીપિકા રેડ કોકટેલ ગાઉન તેમજ રણવીર બ્લેક સુટમાં દેખાય છે. બંનેનો લુક જેમ્સ બોન્ડની ફિલ્મથી પ્રભાવિત હોય એમ લાગતું હતું. 

મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં રાખવામાં આવેલી પાર્ટીની થીમ રેડ એન્ડ બ્લેક છે. આ નવપરિણીત જોડી હાથમાં હાથ પકડીને પાર્ટી હોસ્ટ કરવા પહોંચી હતી. 

મુંબઈની રિસેપ્શન પાર્ટીમાં સૌથી પહેલાં જોવા મળ્યા શબાના આઝમી અને જાવેદ અખ્તર. 

કલ્કિએ રિસેપ્શનમાં વ્હાઇટ ડ્રેસ પહેરીને દેખાડ્યો હટકે અંદાજ. 

મશહુર ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાને પણ આપી હાજરી. 

મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં થયેલા આ રિસેપ્શનમાં રાઇટર પ્રસુન જોશી પણ પહોંચ્યા પત્ની સાથે. 

લોકપ્રિય ક્રિકેટર કપિલ દેવ પણ પત્ની સાથે પહોંચ્યા દીપવીરની પાર્ટીમાં. 

વિકી કૌશલ પણ દેખાયો બ્લેક ટક્સીડોમાં. 

ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા અને જર્નાલિસ્ટ પત્ની અનુપમા ચોપડા

બોલિવૂડની એવરગ્રીન દીવા રેખા પણ પહોંચી દીપવીરના ફંક્શનમાં.

(તમામ તસવીર સાભાર : Yogen Shah) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link