Photos: જાહ્નવી કપૂર પર કંઇક આ રીતે પ્રેમ વરસાવતાં જોવા મળી પ્રિયંકા ચોપડા

Fri, 24 Aug 2018-2:48 pm,

જાહ્નવી અને પ્રિયંકા અહીં કોન્ટ્રાસ કલરમાં જોવા મળી. જ્યાં પ્રિયંકા વાઇટ સ્ટાઇલિશ શર્ટમાં જોવા મળી તો જાહ્નવી અહીં બ્લેક કુર્તામાં જોવા મળી. 

જેવા રેસ્તરાંથી બહાર નિકળ્યા તો પ્રિયંકાએ જાહ્નવીને જોઇ, તેમણ કંઇક આ અંદાજમાં તેને ગળે લગાવી. 

જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ 'ધડક' ગત મહિને રિલીજ થઇ. આ ફિલ્મમાં જાહ્નવીની સાથે ઇશાન ખટ્ટર જોવા મળી હતી. 

પ્રિયંકા ચોપડા અહીં વાઇટ ટોપની સાથે ટ્રાંસપેરંટ શર્ટ અને ડેનિમ લુકમાં જોવા મળી.

પ્રિયકાએ જાહ્નવી તેમની કાર સુધી આ અંદાજમાં છોડી. પ્રિયંકા મોટી બહેનની માફક જાહ્નવીને પ્રોટેક્ટ કરતી જોવા મળી. 

જાહ્નવી કપૂર ટૂંક સમયમાં નિર્દેશક કરણ જોહરની આગામી ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, ભૂમિ પેડણેકર વગેરે કલાકાર જોવા મળશે. 

જાહ્નવી અહીં પોતાની ફિલ્મ 'ધડક'ના નિર્દેશક શશાંક ખેતાનની સાથે આવી હતી.

પ્રિયંકાની માતા મધુ ચોપડા પણ તેમની સાથે જોવા મળી. ( તમામ ફોટો સાભાર: Yogen Shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link