એક તો હદથી નાનું ટોપ... ઉપરથી અંદર નથી પહેરી બ્રા, પૂનમ પાંડેના આ હોટ લુક થંભી સૌની નજર

Sun, 26 Jun 2022-11:26 pm,

પૂનમ પાંડે તાજેતરમાં મુંબઇમાં વ્હાઈટ કલરના ક્રોપ ટોપ અને ગ્રીન ટ્રાઉઝર્સમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસના ટોપ પર સૌ કોઈની નજર થંભી ગઈ હતી.

સામે આવેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે, પૂનમ પાંડેનું ટોપ એકદમ નાનું હતું. એટલું જ નહીં એક્ટ્રેસે આ દરમિયાન ટોપની અંદર બ્રા પણ પહેરી નથી.

એવામાં પૂનમના આ ટોપમાં તે સંપૂર્ણ રીતે એક્સપોઝ થતી જોવા મળી રહી છે. જોકે, આ વાતથી મૂંઝાયા વિના પૂનમ આ દરમિયાન ખુબ જ ડેરિંગ અંદાજમાં પોતાનો લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, પહેલીવાર નથી કે જ્યારે પૂનમ પાંડે આટલા રિલીવિંગ અંદાજમાં પબ્લિક પ્લેસમાં જોવા મળી હોય. પરંતુ એક્ટ્રેસ તેના આ અંદાજ માટે દુનિયાભરમાં ફેમસ છે.

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે હાલમાં જ કંગના રનૌતના રિયાલિટી ઓટીટી શો 'લોક અપ'માં જોવા મળી હતી. આ શોમાં પૂનમે દર્શકોનું ખુબ મનોરંજન કર્યું હતું.

પૂનમ પાંડે નવા નવા લુકસની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં પૂનમનો જેવો કોઈ નવો લુક સામે આવે છે તો તે સોશિયલ મીડિયા પર મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link