જાણિતી મોડલ પૂનમ પાંડેએ પ્રેમી સાથે કર્યા લગ્ન, જુઓ દમદાર તસવીરો

Fri, 11 Sep 2020-10:38 pm,

દુલ્હનના પોશાકમાં સુંદર લાગી રહી છે પૂનમ પાંડે

અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાના પ્રેમી સૈમ બોમ્બે સાથે લગ્ન કરી લીધા છે.

પૂનમે આ ફોટાને પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર પોસ્ટ કર્યો છે, સાથે એક સંદેશ પણ આપ્યો છે. 

પૂનમે આ ફોટા પર લખ્યું, 'અહીંથી મેં તમારી સાથે સાત જન્મની આશા રાખું છું.'

સૈમ અને પૂનમની સગાઇ જુલાઇમાં થઇ હતી (ફોટો સાભાર: તમામ તસવીરો પૂનમ પાંડેના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. )

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link