10 હજારના રોકાણ પર મળશે 16 લાખ રૂપિયા, Post Officeની આ સ્કીમમાં ધાંસૂ રિટર્ન

Wed, 25 Nov 2020-6:47 pm,

રિકરિંગ ડિપોડીઝમાં રોકાણ કરવાથી TDS કપાય છે, જો ડિપોઝીટ 40,000 રૂપિયાથી વધુ હોય તો 10 ટકાના વાર્ષિક દરથી ટેક્સ લાગે છે. RD પર મળનાર વ્યાજ પર પણ ટેક્સ લાગે છે, પરંતુ સમગ્ર મેચ્યોરિટી એમાઉન્ટ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારોની કોઇ ટેક્સેબલ ઇનકમ નથી તે ફોર્મ 15G ભરીને  TDS પર છૂટ મેળવી શકે છે, જેમ કે FDમાં હોય છે. 

ખાતામાં તમને રેગુલર પૈસા જમા કરાવવા પડશે, જો તમે પૈસા જમા કરાવતા નથી તો તમારે દર મહીને 1 ટકા દંડ ભરવો પડશે. 4 અઠવાડિયા ચૂક્યા પછી તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે.

જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયા 10 વર્ષ સુધી રોકાણકરો છો, તો તમને 10 વર્ષ પછી 5.8 ટકાના વ્યાજ દરથી 16 લાખ રૂપિયાથી વધુ મળશે. 

રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર હાલ 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ નવા દર 1 એપ્રિલ 2020થી લાગૂ છે. ભારત સરકાર પોતાની તમામ નાની બચત યોજનાઓની વ્યાજ દર ત્રણ મહિને નક્કી કરે છે. 

રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવા  પર TDS કાપે છે, જો ડિપોઝીટ 40,000 હજારથી વધુ હોય છે તો 10 ટકા વાર્ષિક દરથી ટેક્સ લાગે છે. RD પર મળનાર વ્યાજ પર પણ ટેક્સ લાગે છે, પરંતુ સમગ્ર મેચ્યોરિટી એમાઉન્ટ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારોની કોઇ ટેક્સેબલ ઇનકમ નથી તો તે ફોર્મ 15G ભરીને TDS પર છૂટ મેળવી શકે છે, જેમ કે FDમાં હોય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link