Hair Fall: વાળને ખરતાં અટકાવવા હોય તો ડાયટમાં આ વસ્તુઓને આજથી કરો દુર, વાળ ખરતાં બંધ થઈ જાશે

Sun, 14 Jan 2024-7:27 pm,

વાળ ખરવાની ​​સમસ્યા વધારે હોય તો ભોજનમાં ક્યારેય વધારે મીઠાઈઓ ન ખાવી જોઈએ.

ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી વાળ પણ વધારે ખરવા લાગે છે.

તમારે આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઈએ. દારુના વધુ પડતા સેવનથી વાળ ખરવાની સમસ્યા ખૂબ વધી જાય છે.

ઈંડા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ ઈંડાની સફેદી વાળને નુકસાન પહોંચાડે છે. તેથી તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ. 

જો તમે ઓછું પાણી પીતા હોવ તો પણ તમને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link