Tokyo Olympics માં દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓને મળ્યા PM મોદી, જુઓ Photos
)
ગોલ્ડન બોય નીરજ ચોપરા સાથે
)
ટોક્યોથી જ્યારે નીરજ ચોપરા પાછા ફર્યા તો ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે વચન આપ્યું હતું કે પીએમ મોદી તેમને ચુરમું ખવડાવશે. પીએમ મોદીએ વચન પાળ્યું.
)
ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલી ભારતીય કુશ્તી ટીમ સાથે પીએમ મોદી
આ વખતે ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ લઈને આવેલી પુરુષ હોકી ટીમ સાથે પીએમ મોદી
પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે પીએમ મોદી.
સતત બે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પીવી સિંધુ અને તેના મેડલ સાથે પીએમ મોદી
પીએમ મોદીએ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાથે પણ આઈસક્રિમ ખાવાનું વચન આપ્યું હતું.