પ્રિયંકા બોલ્ડ ડ્રેસ પહેરવાની છે શોખીન, આ તસવીરો છે પુરાવો
પ્રિયંકા ઇન્ટરનેશનલ લેવલે એક ફેશન દિવા તરીકે જાણીતી છે.
પ્રિયંકાને અલગ જ લુકમાં દેખાવું પસંદ છે.
પ્રિયંકા પોતાના લુકથી ઘણીવાર લોકોને ચોંકાવી દે છે.
પ્રિયંકાને બોલ્ડ નેકવાળો લુક બહુ પસંદ છે અને અનેકવાર આવા લુકવાળા આઉટફિટમાં જોવા મળી છે.
પ્રિયંકા આ પહેલાં અનેકવાર plunging લુકમાં જોવા મળી છે.
હાલમાં પ્રિયંકાએ ગ્રેમી અવોર્ડમાં અનેક લોકોની પ્રશંસા મેળવી હતી
પ્રિયંકા અનેક લોકોની ફેશનગુરુ છે.
પ્રિયકા જે પણ સમારોહમાં પહોંચે છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
પ્રિયંકાએ ઇન્ડિયનથી માંડીને વેસ્ટર્ન ડ્રેસમાં અનેક નવા ટ્રેન્ડ શરૂ કર્યા છે.