Priyanka Chopra એ પહેર્યો પારદર્શક ડ્રેસ, આપ્યા એવા પોઝ શોક્ડ થયા ફેન્સ
નવા ફોટોશૂટમાં પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ હંમેશા કરતાં એકદમ અલગ દેખાય છે.
તેણે બ્લેક નેટ ડ્રેસ પહેર્યો છે, જેની સાથે તેણે કાળા રંગનું બ્લેઝર પહેર્યું છે જે આગળથી ખુલ્લું છે.
આ ડ્રેસ સાથે પ્રિયંકાએ પોતાના વાળને પોનીના રૂપમાં બાંધ્યા છે. એક તસવીરમાં તેના વાળ ખુલ્લા છે.
પ્રિયંકાનો આ ડાર્ક મેકઅપ અને બોલ્ડ ડ્રેસ લુક તેના ફેન્સને એટલો પસંદ આવી રહ્યો છે કે એક કલાકમાં એક લાખથી વધુ લોકોએ આ તસવીરોને પસંદ કરી ચૂક્યા છે.
આ તસવીરો સાથે પ્રિયંકાએ જણાવ્યું છે કે તેણે મેટ્રિક્સનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં પ્રિયંકાની આ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.