Rahul Mahajan ની ત્રીજી પત્ની Natalya Ilina નું રંગ-રૂપ જોઈને ઉડી જશે તમારા હોશ, Photos જોશો તો જોતા જ રહેશો
શ્વેતા સિંહ અને ડિંપી ગાંગુલી સાથે તલાક લીધાં બાદ રાહુલ મહાજન (Rahul Mahajan) ના જિંદગીમાં વિદેશી બાળાની એન્ટ્રી થઈ છે. રાહુલને નતાલિયા (Natalya Ilina) સાથે પ્રેમ થઈ ગયો અને બન્ને લગ્ન કરી લીધાં.
નતાલિયા ઈલિના (Natalya Ilina) Kazakhstan ની રહેવા વાળી છે. રાહુલ મહાજન સાથે લગ્ન કરતા પહેલાં તેણે પહેલાં હિંદૂ ધર્મ અપનાવ્યો હતો. એક ઈંટરવ્યૂમાં તેની જાણકારી અપાઈ હતી. નતાલિયાને ભગવાન શિવ અને પાર્વતી માતા વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.
રાહુલ મહાજન (Rahul Mahajan) ની ત્રીજી પત્ની નતાલિયા (Natalya Ilina) ભલે વિદેશી હોય પણ તેણે હિંદૂ ધર્મ અપનાવ્યો છે. અને તે નિયમિત ભગવત ગીતા વાંચે છે.
નતાલિયા (Natalya Ilina) એક ખુબસુરત મોડેલ છે. અવારનવાર તે અવનવા ફોટોશૂટ કરીને સોશલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે. યૂટ્યૂબ પર પણ તેનાં ઘણાં વીડિયો જેવા મળે છે. આ કપલ સોશલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ હોય છે.
રાહુલ મહાજનની વિદેશી પત્ની નતાલિયા જ્યારે સાડી પહેરે ત્યારે પણ કમાલની લાગે છે. વેસ્ટર્ન આઉટફિટની સાથે તે ટ્રેડિશનલ વેરમાં પણ સારી લાગે છે.
રાહુલ મહાજન પહેલાં હંમેશા વિવાદોમાં રહેતા હતાં. જોકે, તેમની લાઈફમાં નતાલિયાની એન્ટ્રી થયા બાદ તેમની લાઈફ બદલાઈ ગઈ.
રાહુલ મહાજન પહેલાં પોતાની ઐયાશીઓના કારણે ખુબ ચર્ચામાં રહેતાં હતાં. જોકે, નતાલિયા સાથે લગ્ન બાદ હવે રાહુલ એક ફેમિલી મેન બની ગયા છે. છેલ્લીવાર રાહુલ બિગ બોસ-14માં દેખાયા હતાં.
(ફોટો સૌ: બધી જ તસવીરો રાહુલ મહાજન અને નતાલિયાના ઈંસ્ટાગ્રામ પરથી લીધેલી છે.)