રંગીલા રાજકોટની રંગીલી દિવાળી, રાજકોટવાસીઓએ 2 કિમીનો રસ્તા રંગોળીથી સજાવ્યો

Wed, 03 Nov 2021-1:58 pm,

મનપા કમિશનર (rajkot palika) દ્વારા આજે સાંજે રંગોળી સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સહિતના આગેવાનો પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.   

લગભગ 2 કિલોમીટરથી વધુ વિસ્તારમાં રંગોળી સ્પર્ધા યોજાશે. ખાસ વાત તો એ છે કે, છેક દિવાળીના તહેવાર સુધી રંગોળી સ્પર્ધા ચાલશે. રંગોળી જોવા માટે આવેલા લોકો ખાસ સિસ્ટમ રાખવામાં આવ છે. લોકો ક્યુઆર કોડના આધારે ઓનલાઈન વોટિંગ કરી શકશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link