Raksha Bandhan પર બહેનને Smartphone આપવા માંગો છો? તો ફરી નહીં મળે આટલી સસ્તી ઓફર!

Tue, 17 Aug 2021-5:54 pm,

કિંમત: રૂ. 13,499 ફોનના વિશિષ્ટતાઓ: ફોનમાં 6.43 નું ડિસ્પ્લે છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનને 512 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 48MP નો પ્રાઇમરી કેમેરા છે. આ સાથે 8MP, 2MP, 2MP પાછળનો કેમેરો છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરો છે. ફોનમાં 5000mAH બેટરી છે.

કિંમત: રૂ. 14,999 ફોનની વિશિષ્ટતાઓ: ફોનમાં 6.5 ઇંચનું ડિસ્પ્લે છે. ફોન 4GB/6GB/8GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે. ફોનમાં 64MP નો રિયલ કેમેરો છે. બાકીના 8MP + 2MP + 2MP પાછળના કેમેરા છે. આ સાથે 16MP નો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 5000mAH બેટરી છે.

કિંમત: 12,999 રૂપિયા ફોનની વિશેષતાઓ: ફોનમાં 6.53 ઇંચનું ડિસ્પ્લે છે. ફોનમાં 4GB રેમ સાથે 64GB/128GB સ્ટોરેજ છે. ફોનમાં 48MP રિયલ કેમેરા છે. બાકી 2MP + 2MP પાછળનો કેમેરો છે. આ સાથે 8MP નો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 6000mAH ની બેટરી છે.

કિંમત: 13,490 રૂપિયા ફોનની વિશેષતાઓ: ફોનમાં 6.51 ઇંચનું ડિસ્પ્લે છે. ફોન 4GB/6GB રેમ સાથે 64GB/128GB સ્ટોરેજ છે. ફોનમાં 13MP નો રિયલ કેમેરો છે. બાકી 2MP + 2MP છે. આ સાથે 16MP નો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 5000mAH બેટરી છે.

કિંમત: 14,999 રૂપિયા ફોનના વિશેષતાઓ: ફોનમાં 6.4 ઇંચનું ડિસ્પ્લે છે. ફોન 4GB/8GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે. ફોનમાં 64MP નો રિયલ કેમેરો છે. બાકીના 8MP + 2MP + 2MP પાછળના કેમેરા છે. આ સાથે 20MP નો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 6000mAH ની બેટરી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link