Rakul Preet ના પિતા બન્યા Photographer, સ્વિમસૂટમાં ક્લિક કરી બોલ્ડ તસવીરો
રકુલે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એકદમ સુંદર ફોટો શેર કર્યા છે, જેમાં તે ઓરેંજ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.
આ ફોટોને શેર કરતાં તેમણે એ પણ જણાવ્યું કે આ ફોટો તેમના પિતાએ ક્લિક કરી છે. રકુલની આ ફોટો પર ફેન્સ ખૂબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
અભિનેત્રીના ફોટા ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. લોકોને તેમનો બોલ્ડ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.
તે પહેલાં રકુલપ્રીતે ગ્રીન કલરના સ્વિમસૂટમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટોને પણ લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.
માલદીવ વેકેશન પર રકુલ પ્રીત પોતાના ભાઇની કંપની ખૂબ એંજોય કરી રહી છે. આ ફોટોને જોઇને સ્પષ્ટ થઇ રહ્યું છે.
તમને જણાવી દઇએ કે ઘણા કલાકાર પણ અત્યારે માલદીવમાં રજાઓ માણી રહ્યા છે. તેમાંની એક તારા સુતારિયા (Tara Sutari)પણ છે.
તે પોતાના બોયફ્રેન્ડ આદર જૈન સાથે માલદીવ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા પહોંચી હતી.