Photos : નજર દોડાવો ત્યાં રંગોળી જ રંગોળી, મતદાન અવેરનેસ માટે અનોખો પ્રયાસ
)
સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાસે એક મોટી રંગોળી બનાવાઈ છે, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી આ જગ્યા ઉપર 70×70 ફૂટની રંગોળી બનાવી જેમાં મતદાન માટે અપીલ કરવામાં આવી છે.
)
સાથે લોકશાહીના મહાપર્વમાં યુવા મતદાર પણ આ ફરજ નિભાવે અને પોતાને ગમતા ઉમેદવારની પસંદગી કરે, તેમજ સાથે બીજા મતદારોને પણ મત આપવા માટે અપીલ કરે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું.
)
આ કાર્યક્રમમાં જિલ્લાના નોડલ ઓફિસર તેમજ વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા.