રાશિફળ 16 જાન્યુઆરી: આજે 7 રાશિના જાતકો પર ભોલેનાથની અસીમ કૃપા રહેશે, અચાનક મોટા ફાયદાના યોગ

Thu, 16 Jan 2020-9:18 am,

જો તમે તમારી આસપાસના લોકોના કારણે પોતાની જાતને અસ્વસ્થ મહેસૂસ કરતા હોવ તો એકલા રહેવું વધુ સારું. તમારી આસપાસની નાની નાની બાબતો તમને ચીડવશે. આવા લોકો એ નહીં સમજી શકે કે તમે શું કહી રહ્યાં છો. તમે એ ખાસ યાદ રાખો કે આરામની જરૂર તમારે છે, તેમને નહીં. આથી તમે એકાંતમાં રહેવાની કોશિશ કરો અને બીજાની સાથે વિવાદમાં પડતા પહેલા તમારી નિરાશાને બહાર નીકળવાનો રસ્તો આપો.   

આજે તમે તમારા હાથમાં છેલ્લી ઘડીએ પૂરા કરવા પડે તેવા કામોની વણઝાર લાગશે. આજે તમારા દ્વારા જ કરાયેલા કામો માટે તમારી પાસે સમય નથી. આજની સૌથી સારી વાત એ છે કે તમે તમારી જાતને એવા કામોથી દૂર રાખી શકો છો જે તમે પોતે જ પકડી લો છો. જો તમારી પાસે તમારા કામોને કર્યા બાદ સમય રહેશે તો આગળ વધો અને એવા કાર્યો શરૂ કરો જે તમે આગળ વધાર્યા હતાં.   

મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. એવા કામ શરૂ કરો જે જલદી પૂરા થાય. મોટા ભાગના નિર્ણય તમારી ફેવરમાં થાય તેવા યોગ. શત્રુઓ પરાસ્ત થશે. પરિવારની જરૂરિયાત અને કામકાજ માટે વધુ સમય જશે. 

અનેક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો. કોઈ જૂનું કામ પૂરું કરી શકો છો. મકાનના નક્શામાં કોઈ ફેરફાર થઈ શકે છે. વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરીયાતો અને બિઝનેસ કરનારાઓને આવકના નવા સોર્સ મળી શકે છે. 

કાર્યક્ષેત્રે થનારા મોટા કામના પરિણામ સામે આવી શકે છે. નવો પ્રેમ સંબંધ શરૂ થશે. દિમાગમાં પૈસાને લઈને કોઈ પ્લાનિંગ ચાલશે. જૂના મિત્રને મળવાના યોગ છે. કામ અંગે મુસાફરી થઈ શકે છે. પ્રેમી માટે પઝેસિવ બનશો.

બિઝનેસમાં પ્રગતિના યોગ. મહત્વકાંક્ષા વધશે. યાત્રાના યોગ છે. કાર્યક્ષેત્રે મુશ્કેલીઓ ઓછી થશે. કેટલાક કામો પૂરા પણ થશે. સારા અનુભવ કરશો. આસપાસ કે સાથેના લોકોને તમારી જરૂર પડી શકે છે. 

તમારું ધ્યાન પરિવાર અને પૈસા પર રહેશે. તકનો ફાયદો ઉઠાવશો. સરળતાથી કામ પતશે. ચીજો ધીરે ધીરે તમારા ફેવરમાં થશે. ધનલાભના યોગ છે. ઓફિસમાં કોઈ પુરસ્કાર કે સન્માન મળી શકે છે.

ડિસ્ટર્બ થયા વગર કામ કરવાની ક્ષમતાના કારણે કામ પૂરા થશે. બોસ સાથે કોઈ ખાસ મામલે વાતચીત થશે. વિવાહ પ્રસ્તાવ મળશે. નવા મિત્રો બનશે. મન પ્રસન્ન રહેશે. બધા સાથે પ્રેમાળ વ્યવહાર રાખશો.

નવી જમીન કે મકાન ખરીદવાનો વિચાર આવી શકે છે. કામકાજમાં સફળ થશો. વિચારેલા કામો પૂરા કરી લો તો સારું. કોઈ એવી યોજના સામે આવી શકે છે જેનાથી પ્રસિદ્ધિ વધે. અટવાયેલા નાણા મળશે. 

ટેક્નિકલ કે ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલાશે. મનમાં ચાલતો તણાવ ખતમ થવાના યોગ છે. જે ચીજો વાસ્તવમાં ખાસ છે તેના માટે કોઈ સમાધાન કરવાની જરૂર નથી. અચાનક કોઈ નિર્ણય લઈ શકો છો. જવાબદારી વધશે. 

ખુશખબર મળી શકે છે. અધૂરા અને અટવાયેલા કામો પતાવવા માટે સારો દિવસ છે. રોજબરોજના કામોથી ફાયદો થઈ શકે છે. કોઈ સહકર્મી સાથે મળીને કરેલા કામમાં સફળતા મળશે. સામાજિક કામોમાં સફળતા મળી શકે.

આગળ વધવા માટે તમને એકથી વધુ અવસર મળી શકે છે. પૈસા મામલે બારીકાઈથી વિચારો. સકારાત્મકતા રાખો. કેટલાક ખાસ કામ પૂરા થશે. કોઈ નવી વ્યક્તિ માટે આકર્ષણ અનુભવશો. કોન્ફિડન્સ સાથે કામ પતાવશો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link