Belinda Love Raigear: `700 પુરૂષ સાથે સંબંધ બનાવી ચુકી છે સ્ટાર અભિનેત્રી`, કર્યો મોટો ખુલાસો

Mon, 29 Aug 2022-10:09 pm,

એક રિયાલિટી ટીવી સુપર સ્ટારે ચોંકાવનારો ખુલાસો કરતા તેને એવું એડિક્શન હતું કે તે સપ્તાહમાં 6 દિવસ રોમાન્ચ માટે નવા-નવા પાર્ટનરની શોધ કરતી હતી. પરંતુ હવે તેણે પોતાની આ આદત પર કાબૂ મેળવી લીધી છે. પરંતુ હવે તેની પાસે કોઈ સીરિયલ કે શો હોય તો તે એક પ્રોફેશનલ રિલેશનશિપ ગુરૂ બનીને પોતાના ક્લાઇન્ટ્સને સાચી  સલાહ આપે છે. 

 

આ ટીવી સુપરસ્ટારનું નામ બેલિન્ડા લવ રેગર છે જે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.

આ જાણીતી અભિનેત્રીએ હાલમાં કહ્યું કે તે કેટલાક ખરાબ પુરૂષોની સંગતમાં ચાલી ગઈ હતી. આ કારણે તેની અંદર એક ખરાબ આદતે જગ્યા બનાવી લીધી હતી પરંતુ હવે તે આમ કરતી નથી. તેણે સ્વીકાર્યું કે હું 700થી વધુ પુરૂષો સાથે સંબંધ બનાવી ચુકી છું. ટીવી સ્ટારે કહ્યું કે તેની અંદર પોતાના સેક્સ એડિક્શનને લઈને કોઈ પસ્તાવો નથી.

આ અભિનેત્રીએ કહ્યું કે તેને યાદ પણ નથી કે કેટલા પુરૂષો સાથે સંબંધ બનાવ્યા છે. ઈન્ટરવ્યૂમાં બેલિન્ડાએ આખરે જણાવ્યું કે આ આંકડો 700થી વધુ હશે. 

આ દરમિયાન તેણે કહ્યું કે તેને સેક્શુઅલ પાર્ટનરના આંકડાથી કોઈ શરમ નથી. ટીવી સ્ટારે રિયાલિટી શોમાં આપેલું આ નિવેદન હવે ચર્ચાનો વિષય બની ચુક્યું છે. 

બેલિન્ડાએ આ લાઇવ ચેટમાં કહ્યું, હું જે કંઈ પણ સાંભળવા કે કહેવા ઈચ્છુ છું મારા પાર્ટનર તે વાતો મારી પાસે સાંભળવા અને બોલતા હતા. મને લાગે છે કે તે બધા મને સારી રીતે જાણે છે અને સમજે પણ છે. તેની સાથે સંબંધ બનાવવાથી વધુ ખુશી મને એક સાચો પ્રેમ હાસિલ કરવા પર થતી હતી. 

આ વિશે ચોંકાવનારો ખુલાસો કરનાર બેલિન્ડા હવે બીજાની લવ ગુરૂ બનીની પૈસા કમાઈ રહી છે. હવે તે કહે છે કે સમાજના વિચાર ખુબ નીચે જઈ રહ્યાં છે. લોકો સેક્સનો ઉપયોગ ખોટા અર્થ માટે કરી રહ્યાં છે, જે માત્ર કેટલીક ક્ષણોનું ખુશ છે. શોના અંતમાં તેણે કહ્યું કે હવે માત્ર તેની સાથે ખુશીઓ ભરેલી ક્ષણ શેર કરી જેની સાથે તે કોઈ ખાસ કનેક્શન ફીલ નહીં કરે.

આ સુપરસ્ટાર ટીવી અભિનેત્રી ઘણા રિયાલિટી શોનો ભાગ બની ચુકેલી બેલિન્ડાએ પોતાના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેને જાણી અનેક લોકો હેરાન થઈ ગયા છે. તેના સોશિયલ હેન્ડલ પર પણ તેના નિવેદનની ચર્ચા થઈ રહી છે. આ જાણીતી અભિનેત્રી હવે બેલિન્ડા લવ લોચના નામથી જાણીતી છે. 

Photos: Instagram (@belindalove_coach) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link