આ રીતે લાલ કિલ્લો બન્યો હતો સત્તા અને સંઘર્ષનું કેન્દ્ર, ઈતિહાસમાં છુપાયું છે રહસ્ય

Sat, 14 Aug 2021-12:40 pm,

આ કિલ્લામાં ઈસ્લામી, મુગલ, ફારસી શૈલીની ઝલક જોવા મળે છે. લાલ કિલ્લાનો એ વિસ્તાર જ્યાં બાદશાહ સામાન્ય લોકોને મળીને તેમના દુખદર્દ સાંભળતા હતા, તેને દીવાન-એ-આમ કહેવાતો. દીવાન-એ-ખાસમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત થતી હતી. 

તમને લાલ કિલ્લા સાથે જોડાયેલા અનેક કિસ્સા મળી જશે. તમને દિલ્હીની ઓલ્ડ લાઈબ્રેરી કે ઈતિહાસના પુસ્તકોમાં લાલ કિસ્સાના અનેક કિસ્સાઓ મળી રહેશે. 

દારા શિકોર શાહજહાનો મોટો દીકરો હતો. જેને શાહજહા બાદ ગાદીનો વારસો મળવાનો હતો. શાહજહાને પણ દારાશિકોહ પર વધુ લાગણી હતી. તેણે પોતાના બીજા દીકરાઓને દૂરના વિસ્તારોમાં રાજ કરવા મોકલ્યા હતા, પરંતુ દારા શિકોહને પોતાના પાસે જ રાખ્યો હતો.

દિલ્હીના લાલ કિલ્લો મુગલ સલ્તનતના બે ભાઈઓની વચ્ચેનું ષડયંત્ર અને યુદ્ધનુ સાક્ષી પણ કહેવાય છે .

 किले से मयूरासन और कोहिनूर हीरा लूट लिया. फिर `मोहम्मद शाह की मौत के बाद उसका बेटा अहमद शाह दिल्ली का शासक बना. 

1757 જાન્યુઆરીમાં અબ્દાલીએ મુગલોને હરાવીને દિલ્દી જીત્યુ હતું. અહમદ શાહે પોતાના દીકરા તૈમૂરના લગ્ન આલમગીરની બીજી દીકરી સાથે કર્યા હતા અને તે અફઘાનિસ્તાન ફર્યો હતો. તેણે આલમગીરને મુગલ શાસક બનાવ્યો હતો. જ્યાં અલામગીરની હત્યા કરવામાં આવી હતી અને તેના મોટા દીકરી શાહઆલમે પોતાને શહેનશાહ જાહેર કર્યો હતો. તેના બાદ દિલ્હીની સત્તાના આ પાવર સેન્ટરમાં અંગ્રેજો એટલે કે બ્રિટિશ હુકૂમતની એન્ટ્રી થઈ. આમ, લાલ કિલ્લો એટલે દિલ્હીની તાકાત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં જતી રહી. 

આ વખતે 15 ઓગસ્ટ પર લાલ કિલ્લા પર કડક સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. વિશાળ કન્ટેનર્સની મદદ લેવાઈ છે. કિલ્લાના પ્રવેશદ્વારાપ ર એક પછી એક કન્ટેનરની દિવાલ તૈયાર કરવામાં આવી છે. મુગલો બાદ બ્રિટિશ હુકૂમત અને બાદમાં આઝાદ ભારતની સાથે હવે બુઢ્ઢી થઈ રહેલી આ ઈમારતની દિવાલોમાં ઈતિહાસ શોધાવાનો પ્રયાસ કરીએ તો, સૌથી પહેલુ ધ્યાન શાહજહા (Shah Jahan) પર જાય છે, જેણે તેનુ નિર્માણ કાર્ય કરાવ્યુ હતું. 

લાલ કિલ્લાએ મુગલ સલ્તનતનો સ્વર્ણિમ યુગ જોયો, પણ સાથે જ તેના પતનનો પણ સાક્ષી રહ્યો. બુલંદ ઈમારત અનેક રાજકીય ષડયંત્રની સાક્ષી રહી. ઈતિહાસકારોએ તેની સાથે જોડાયેલી માહિતી વિશે વિસ્તારથી લખ્યું છે. 1628 માં શાહજહાએ અનુભવ્યું કે, હવે આગ્રાનો કિલ્લો નાનો પડી રહ્યો છે. તેથી તેણે દિલ્હીમાં યમુના કિનારે નવો કિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો. તો કેટલાક ઈતિહાસકારોનું માનવુ છે કે, બેગમ મુમતાઝના મોત બાદ બાદશાહનો આગ્રાના કિલ્લાથી મોહભંગ થયો હતો. 

શાહજહા વર્ષ 1648 માં 15 જૂનના રોજ લાલ કિલ્લામા દાખલ થયો હતો. કહેવાય છે કે, લાલ કિલ્લામાં જે લાલ પત્થર લગાવવામાં આવ્યા છે, તેને નદીના રસ્તે ફતેહપુર સીકરીની ખનીજ ખાણોમાંથી દિલ્હીમાં લાવવામાં આ્વયા હતા. તેને લાલ કિલ્લો એટલા માટે કહેવાય છે, કેમ કે તે લાલ બલુઆ પત્થરમાંથી બનાવવામાં આવ્યો છે. 

બહાદુર શાહ જફરે દિલ્હીની બહાર વાટ પકડી હતી. તેમના પર બ્રિટિશ રાજ તરફે હિંસા ભડકવાના આરોપ હતા, તો અન્ય આરોપ મ હતા. તેમને અંગ્રેજોએ રંગૂન મોકલી દીધા અને દીકરાઓને મારી નાંખ્યા. તેના બાદ અંગ્રેજોએ રાજમહેલને આર્મી છાવણમાં તબદીલ કરી દીધું. લાલ કિલ્લો અનેક યુદ્ધોમાં ક્ષતિગ્રસ્ત થયો હતો. તેની અનેકવાર મરમ્મત કરાઈ હતી. દીવાન-એ-આમની જગ્યાએ સૈનિકો માટે હોસ્પિટલ બનાવી દેવાઈ.  તો દીવાન-એ-ખાસને પણ આવાસીય ભવનમાં તબદીલ કરી દેવાયું.

આગળ જઈને 1903 અને 1911 માં લાલ કિલ્લો દિલ્હી દરબાર લગાવવામાં આવ્યો. ઈતિહાસના પુસ્તકોમાં તેનો ઉલ્લેખ છે. તેના બાદ ભારત આઝાદ થવા પર સન 1947 માં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link