Actress Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી
ઓમ પુરી અને રેખાના કેટલાક બોલ્ડ સીન આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યા હતા. ચર્ચાઓ એવી પણ છે કે ઓમપુરી સાથે બોલ્ડ સીન કરતી વખતે રેખા બેકાબુ પણ થઈ ગઈ હતી. ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.
અભિનેત્રી રેખાએ ખિલાડીઓ કે ખિલાડી, કામસૂત્ર, આસ્થા જેવી બોલ્ડ કન્ટેન્ટની ફિલ્મો પણ કરી છે. જેમાં ઓમપુરી સાથેની ફિલ્મ આસ્થાની એક ઘટના ચર્ચામાં રહી હતી. આસ્થા ફિલ્મ 1997 માં આવી હતી. આ ફિલ્મમાં રેખાએ ઓમ પૂરી સાથે બિન્દાસ બોલ્ડ સીન કર્યા હતા.
આ ફિલ્મમાં રેખાએ એક નહીં અનેક બોલ્ડ સીન કર્યા છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલ્ડ સીન કરતી વખતે એક વખત રેખા બેકાબૂ થઈ ગઈ હતી.
ઓમ પુરી અને રેખા બોલ્ડ સીનમાં એટલા ખોવાઈ ગયા કે સેટ પર રહેલી એક ખુરશી પણ તેમના વજનથી તૂટી ગઈ હતી. ઓમ પુરી ફિલ્મમાં રેખાના પતિની ભૂમિકામાં હતા. આ ફિલ્મોમાં રેખાએ ઓમ પૂરી સિવાય નવીન નિશ્ચલ સાથે પણ ઈન્ટિમેટ સીન આપ્યા હતા.