મગજ તેજ અને યાદશક્તિ વઘારવા માટે રામબાણ, આ શાકભાજી ખાશો તો બદલાઈ જશે તમારું જીવન!

Wed, 04 Sep 2024-12:40 pm,

પાલકમાં વિટામિન K, ફોલેટ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમામ પોષક તત્વો મગજના કોષોને સ્વસ્થ રાખવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

બ્રોકોલીમાં વિટામીન C અને K પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ વિટામિન મગજના કોષોને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે.

કેપ્સીકમમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વિટામિન મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સુધારે છે.

ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. વિટામિન A મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને આંખોને પણ સુધારે છે.

બીટરૂટમાં નાઈટ્રેટ્સ હોય છે જે મગજમાં લોહીનો પ્રવાહ વધારે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link