Rice with Roti: રોટલી અને ભાત એક સાથે ખાતા હોવ તો સાવધાન!, થઈ શકે છે આ નેગેટિવ અસર
રોટલી અને ભાત એક સાથે ખાવાથી પેટ ભારે ભારે લાગશે અને ઊંધ પણ નહીં આવે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જો તમે ભાત ખાતા હોવ તો ફક્ત ભાત ખાઓ અને જો રોટલી ખાઓ તો ફક્ત રોટલી ખાઓ.
રોજ લંચ અને ડિનરમાં રોટલી સાથે ભાત ખાવાથી તમારા શરીરમાં કેલરી ઈનટેક વધે છે. તેનાથી મોટાપાની સમસ્યા ઉભી થાય છે.
કેટલાક લોકોરોટલી ખાધા બાદ પણ વધુ પ્રમાણમાં ભાત ખાઈ લે છે. તેનાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે. પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
રાતે ભાત નહીં પરંતુ ફક્ત રોટલી ખાવી જોઈએ. બંને ચીજો સાથે ખાવાથી પેટ સંલગ્ન સમસ્યાઓ થઈ શકે છે. રાતે ડાઈજેશન પ્રોસેસ સ્લો થઈ જાય છે. આથી હળવું ભોજન કરવું જોઈએ. રોટલી સરળતાથી પચી જાય છે.
વધુ પ્રમાણમાં ભાતના સેવનથી મોટાપો વધવાની સાથે શુગરની સમસ્યા પણ થઈ શકે છે. આથી હાર્ટ અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેથી આ પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
(Disclaimer: यहां दी गई जानकारी घरेलू नुस्खों और सामान्य जानकारियों पर आधारित है. इसे अपनाने से पहले चिकित्सीय सलाह जरूर लें. ZEE NEWS इसकी पुष्टि नहीं करता है.)