Rishi Kapoor એ પોતાની પત્ની કો-સ્ટાર નીતૂ કપૂર સાથે કર્યા હતા લગ્ન, જુઓ યાદગાર તસવીરો

Thu, 30 Apr 2020-6:23 pm,

ઋષિ કપૂરે 22 જાન્યુઆરી 1980માં અભિનેત્રી નીતૂ સિંહ સાથે લગ્ન કર્યા હતા. 

તેમણે તેમની સાથે 12 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

ઋષિ કપૂર અને નીતૂએ લગ્ન પહેલાં એક બીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. 

ત્યારબાદ તે લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

તેમના બે બાળકો છે રણબીર કપૂર અને રિધિમા કપૂર. (ફોટો સાભાર:  Instagram, retrobollywood and Neetu kapoor)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link