Rice Side Effects: દરરોજ ભાત ખાવાથી વધે છે આ 5 બીમારીઓનો ખતરો, તમે પણ ન કરો આ ભૂલ
સફેદ ચોખા કેલેરી અને કાર્બોહાઇડ્રેટમાં હાઈ હોય છે, તેના વધુ સેવનથી વજન વધી શકે છે.
સફેદ ચોખાના વધુ સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
સફેદ ચોખાના વધુ સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જેનાથી હાર્ટની બીમારીનો ખતરો વધી જાય છે.
સફેદ ચોખામાં પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વો કાઢી લેવામાં આવે છે. તેનું વધુ સેવન આ પોષક તત્વોની કમીનું કારણ બની શકે છે.
સફેદ ભાતને પચાવવા મુશ્કેલ થઈ શકે છે, જેનાથી પેટમાં ગેસ, સોજા અને કબજીયાત જેવી સમસ્યા થઈ શકે છે.