Sakshi Chopra Photos: બ્રાલેટ પહેરી મુંબઇના માર્ગો પર નિકળેલી આ હસીના જોતા રહી લોકો, પેન્ટ એટલું ટાઇટ હતું કે...
સાક્ષી ચોપડા ઓરેંજ સમર લુકમાં મુંબઇમાં ચિલ કરવા માટે નિકળી. આ દરમિયાન તેમના હુસ્નના ચર્ચા થઇ રહ્યા હતા.
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન સાક્ષીએ બ્રાલેટ પહેર્યું હતું જેને ફ્લોન્ટ કરવા માટે તેમણે પોતાના શ્રગને ખુલ્લો રાખ્યો હતો.
આ સાથે જ તેમનું પેન્ટ એટલું ટાઇટ હતું કે તેમનું ફિગર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. સાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર-નવાર પોતાની હોટ તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે.
સાક્ષીનો આ બિકીની તસવીરોથી લઇને સિલજિંગ ફોટોશૂટ પણ વાયરલ થઇ રહ્યા છે. પોપુલિરિટીની વાત કરીએ તો તેમના લગભગ 5 લાખથી વધુ ફોલોવર્સ છે.