Salman Khan એ પનવેલ ફાર્મ હાઉસમાં આ રીતે ઉજવ્યો Birthday, જુઓ PHOTOS
આપણે આ તસવીરોમાં જોઇ શકીએ છીએ કે કયા પ્રકારે સલમાન ખાને પોતાનો જન્મદિવસનો ઉજવ્યો.
આ દરમિયાન સલમાન ખાને કેમેરાની આગળ કેક કાપીને ઉજવણી કરી.
પનવેલ ફાર્મહાઉસ પહોંચતાં જ સૌથી પહેલાં મીડિયાને મળવા પહોંચ્યા સલમાન ખાન.
પનવેલના ફાર્મહાઉસ પર સલમાન ખાન (Salman Khan)એ કર્યું પાર્ટીનું આયોજન.
સલમાન ખાનના બર્થડેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.
આ અવસર પર સલમાનના પિતા સલીમ ખાન પણ પહોંચ્યા.
કૃતિકા સેંગર (Kratika Sengar) સાથે પાર્ટીમાં પહોંચ્યા નિકિતિન ધીર.
સલમાનનો આખો પરિવાર આવ્યો એકસાથે.
કોરિયોગ્રાફર મુદસ્સર ખાન પણ સલમાન ખાનના બર્થડે બૈશમાં પહોંચ્યા હતા.