Amazon ની સૌથી શાનદાર ઓફર્સ, અડધી કિંમતમાં ખરીદો આ શાનદાર સ્માર્ટ ટીવી, જાણો વિગત
રેડમી એન્ડ્રોયડ 11 સિરીઝ એચડી રેડી સ્માર્ટ એલઈડી ટીવીઃ રેડમીની 32 ઇંચ ડિસ્પ્લેવાળી આ સ્માર્ટ ટીવી 24999 રૂપિયાની જગ્યાએ 12999 રૂપિયામાં વેચવામાં આવી રહી છે. તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યૂઝ કરી તમે 1250 રૂપિયાની બચત કરી શકો છો અને એક્સચેન્જ ઓફર બેઠળ 3260 રૂપિયા બચાવી શકો છે. એટલે કે આ ટીવીની કિંમત 8489 રૂપિયા થાય છે.
એલજી એચડી રેડી સ્માર્ટ એલઈડી ટીવીઃ 21990 રૂપિયાની કિંમતની 32 ઇંચ સ્માર્ટ ટીવી સેલમાં માત્ર 14990 રૂપિયામાં મળી રહી છે. 500 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટ, કોઈપણ બેન્કના કાર્ડને યૂઝ કરવા પર એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે કે તમામ ડિસ્કાઉન્ટ બાદ તમે આ ટીવી માત્ર 10230 રૂપિયામાં ઘરે લાવી શકો છો.
એમેજોનબેસિક્સ એચડી રેડી સ્માર્ટ એલઈડી ફાયર ટીવીઃ આ ટીવીની કિંમત 27 હજાર રૂપિયા છે પરંતુ સેલમાં ટીવી માત્ર 11499 રૂપિયામાં મળી રહ્યું છે. તો એસબીઆઈ કાર્ડ ધારકને 12500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય તમારૂ જૂનુ ટીવી આપો તો 3260 રૂપિયા મળી શકે છે.
સેમસંગ વન્ડરટેન્મેન્ટ સિરીઝ એચડી રેડી એલઈડી સ્માર્ટ ટીવીઃ 32 ઇંચ ડિસ્પ્લેવાળી આ સ્માર્ટ ટીવીને 22900 રૂપિયાની જગ્યાએ 14989 રૂપિયામાં વેચવામાં આવી રહી છે. એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરી ગ્રાહકો 1250 રૂપિયાની છૂટ મેળવી શકે છે અને પોતાના જૂના ટીવીને આપીને ગ્રાહક 3760 રૂપિયા મેળવી શકે છે. એટલે કે આ ટીવી તમને માત્ર 9979 રૂપિયામાં મળી શકે છે.
iFFALCON એચડી રેડી સ્માર્ટ એલઈડી ટીવીઃ 9999 રૂપિયામાં મળી રહેલ 32 ઇંચની ડિસ્પ્લેના આ સ્માર્ટ ટીવીની કિંમત 26990 રૂપિયા છે. એસબીઆઈ યૂઝર્સને ક્રેડિટ કાર્ડ દ્વારા 1250 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે અને એક્સચેન્જ ઓફર પર 3760 રૂપિયાની છૂટ મળી રહી છે. તમારા માટે આ ટીવીની કિંમત 4989 રૂપિયા થઈ શકે છે.