Sara Ali khan ના આ Childhood Photos જોઈને તમે Taimur ને પણ ભૂલી જશો, લાખો લોકો કરી રહ્યાં છે આ Photos ને Like

Thu, 29 Apr 2021-10:55 am,

સારા અલી ખાન (Sara Ali Khan) નાનપણમાં એકદમ ક્યૂટ લાગતી હતી. સારાએ જ્યારે પોતાના ઈંસ્ટાગ્રામમાં આ તસવીરો શેયર કરી ત્યાર બાદ હવે સારાની તુલના તેના નાનાભાઈ તૈમૂર સાથે થવા લાગી છે. લોકો હવે આ બન્નેમાંથી વધારે ક્યૂટ કોણ એ વિષયની તુલના કરી રહ્યાં છે.

(ફોટો સૌ. સારા અલી ખાન ઈંસ્ટાગ્રામ)

 

સારા અલી ખાન (Sara Ali Khan) એ ઈંસ્ટાગ્રામ પર પોતાની નાનપણની તસવીરો શેયર કરી છે. જેમાં તે એના પિતા એટસેકે, બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે.

(ફોટો સૌ. સારા અલી ખાન ઈંસ્ટાગ્રામ)

સારા અલી ખાન (Sara Ali Khan) ની આ ક્યૂટ તસવીરો હાલ સોશલ મીડિયા પર ખુબ જ ચર્ચા જગાવી રહી છે. લોકો આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. આ તસવીરમાં સૈફ અલી ખાન પણ કૂલ લાગી રહ્યો છે.

(ફોટો સૌ. સારા અલી ખાન ઈંસ્ટાગ્રામ)

 

આ તસવીરમાં સારા અલી ખાન (Sara Ali Khan) તેના પપ્પા સૈફ અલી ખાન સાથે મસ્તીના મુડમાં દેખાઈ રહી છે. 

(ફોટો સૌ. સારા અલી ખાન ઈંસ્ટાગ્રામ)

 

સારા અલી ખાન (Sara Ali Khan) એ આ પોસ્ટ શેયર કરીને પાપા સૈફને થૈંક્યૂ કહ્યું હતું. સારાની આ તસવીરોની સરખામણી હવે ફેન્સ તૈમૂર સાથે કરી રહ્યાં છે.

(ફોટો સૌ. સારા અલી ખાન ઈંસ્ટાગ્રામ)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link