Sara Ali Khan એ એકદમ બોલ્ડ ડ્રેસમાં દેખાડી દિલકશ અદા, Pics જોઈને સૈફને પણ થયું હશે કે...
સારા અલી ખાનની કેટલીક લેટેસ્ટ તસ્વીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેને તેણે જાતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)
આ તસ્વીરોમાં સારા અલી ખાન બ્લેક કલરની બ્રાલેટ સાથે એક હાઇ સ્લિટ સ્કર્ટ પહેરેલી નજરે પડે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)
તસ્વીરોમાં સારા અલી ખાનની શૈલી એટલી દિલકશ છે કે દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)
તસ્વીરો શેર કરતાં સારાએ કેપ્શનમાં એક કવિતા પણ લખી છે, ' કાશ કભી યૂં હો, ના હસરતે ના જુનૂન હો, તેરા ખ્યાલ હો ઓર તૂ હો, દિલમેં બસ સુકૂન હો...’ (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)
તસ્વીરોની ખાસિયત એ છે કે, તસ્વીરો બ્લેક એન્ડ વ્હાઈટ હોવા છતા સારાનાં હુસ્નના રંગોના કારણે ખૂબ જ સુંદર લાગે છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)
વર્કફ્રંટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ 'સતરંગી રે' માં જોવા મળશે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @saraalikhan95)