દિવાળીની પાર્ટીમાં આ Photosને કારણે છવાઈ ગઈ સૈફીની દીકરી...
આ દરમિયાન સારા અલી ખાન ટ્રેડિશનલ લૂકમાં નજર આવી.
સારા યલો સાડીમાં બહુ જ સુંદર દેખાઈ રહી હતી.
યલો અને પિંક કલરનું કોમ્બિનેશન સારા પર બહુ જ પરફેક્ટ લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર સારાની આ તસવીરો છવાઈ છે.
ફિલ્મ કુલી નંબર 1 સારાની આગામી ફિલ્મ છે (ફોટો સાભાર - તમામ તસવીરો યોગેન શાહની છે)