ધારાસભ્યની પુત્રીએ બ્રા પહેર્યા વિના કરાવ્યું ફોટોશૂટ, ખોલી દીધા શર્ટના બટન

Sun, 22 Aug 2021-11:20 pm,

બોલીવુડ અભિનેત્રી આયશા શર્મા (Aisha Sharma) એક્ટ્રેસ નેહા શર્મા (Neha Sharma) ની બહેન છે. આયશા પણ પોતાની બહેન નેહાની માફક બોલ્ડ અને સુંદર છે. બંને બહેનોની જોડી બી-ટાઉનમાં ખૂબ ચર્ચિત છે. 

આયશા શર્મા (Aisha Sharma) એ ફિલ્મ જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' થી પોતાના કેરિયરની શરૂઆત કરી. આ બંને અભિનેત્રી ઘણા બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે. 

તાજેતરમાં જ આયશા શર્મા (Aisha Sharma) એ એક બ્લૂ જંપસૂટમાં ફોટોશૂટ કરાવ્યું છે. શર્ટ-પેન્ટ સ્ટાઇલ જંપસૂટના તેમણે બધા બટન્સ ખોલી દીધા છે. જોકે ખૂબ રિવીલિંગ છે. 

આયશા શર્મા (Aisha Sharma) એ બ્રા પહેર્યા વિના આઉટફિટ કેરી કર્યું છે. તેમણે ફોટામાં ઘણા સ્ટાઇલિશ પોઝ આપ્યા છે. કેટલાકમાં તે બેસીને પોઝ આપી રહી છે તો કેટલાકમાં તે ઉભી છે.   

તેના થોડા દિવસ પહેલાં પણ આયશા શર્મા (Aisha Sharma) એ વ્હાઇટ શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ હતું. જેમાં તેમણે ફક્ત શર્ટ પહેર્યો હતો. 

આયશા શર્મા (Aisha Sharma) એ આ બોલ્ડ શૂટમાં પણ શર્ટના બટન્સને ખોલી દીધા હતા અને એ પણ બ્રાલેસ ફોટોશૂટ હતું. આ બંને ફોટોશૂટ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. લોકોએ અભિનેત્રીની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.  

તમને જણાવી દઇએ કે આયશા શર્મા (Aisha Sharma) એ થોડા દિવસો પહેલાં પણ બોલ્ડ શૂટનો એક ફોટો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમાં તે પેન્ટ વિના જોવા મળી હતી. 

તમને જણાવી દઇએ કે આયશા શર્મા (Aisha Sharma) બિહારના કોંગ્રેસી નેતા અને ભાગલપુરથી ધારાસભ્ય અજીત શર્મા (Ajit Sharma) ની પુત્રી છે. અજીત શર્મા બિહારના જાણિતા નેતા છે અને હાલ તે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link