FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક

Wed, 02 Jun 2021-5:13 pm,

FACEBOOKના સિક્યોરિટી અને લોગ ઈન પેજ પર જઈને ચેક કરતા રહેવું જોઈએ કે તમારી ડિવાઈસ સિવાય FACEBOOK ક્યાંય બીજે LOGIN તો નથી દર્શાવી રહ્યાં. જો એવું હોય તો ત્યાં દર્શાતા ઓપ્શન LOG OUT ALL DEVICE પર ક્લિક કરી લોગ આઉટ થઈ જવું જોઈએ. જો તમે કોઈ વેબસાઈટને FACEBOOKથી લોગ ઈન કરી રહ્યાં હોવ તો તાત્કાલિક તેને હટાવી દો.

 

 

Smoking ની આદત છોડવા માંગો છો? તો જાણો સિગારેટ છોડવા Ajay Devgan અને Hrithik Roshan એ શું કર્યું

FACEBOOKની સુરક્ષા માટે તમારે એક મજબુત પાસવર્ડનો રાખવો જોઈએ. સાઈબર કાફે અથવા કોઈ અપરિચિત ડિવાઈસમાં ફેસબુક ઓપન ન કરવું જોઈએ. સાથે જ લોગ ઈન માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન લગાવવું જોઈએ.

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

TWITTERને સિક્યોર રાખવા માટે સૌથી પહેલા તમારે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરી દેવું જોઈએ. આવું કરવાથી તમારા એકાઉન્ટને 2 લેયર પ્રોટેક્શન મળી જાય છે. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન કર્યા બાદ TWITTER LOGINના પ્રયાસ કરવાથી તમારા ફોનમાં કોડ આવશે. 

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

તમારા એકાઉન્ટમાં ડાઈરેક્ટ મેસેજ(DIRECT MESSAGE)ને ડિઝેબલ કરવું જોઈએ, આવું કરવાથી તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

 

 

શું તમે મહિલાઓના આ અંગેના નામ જાણો છો? ઘણી મહિલાઓને પોતાને પણ નથી હોતી ખબર!

INSTAGRAM પર પણ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને હંમેશા ENABLE રાખવું જોઈએ. આથી તમે જ્યારે પણ પોતાના એકાઉન્ટમાં કોઈ પણ ડિવાઈસમાં લોઈ ઈન કરશો તો દરેક વાર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP વગર તમે લોઈ ઈન નહીં કરી શકો. હંમેશા એપથી INSTAGRAM લોગ ઈન કરવું જોઈએ. કોઈ પણ લિંકથી લોગ ઈન ન કરવું જોઈએ. હેકર્સ એક એવા ફિશિંગ પેજ તૈયાર કરે છે, જે હુબહુ ઈન્ટાગ્રામ પેજ જેવું દેખાય છે. તમે જેવા અહીં લોગ ઈન કરશો, તમારૂ યુઝર નેમ અને પાસવર્ડ હેકર પાસે આવી જશે.

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link