ઘેરાવદાર ઘરારા પહેરી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી Hina Khan, Photos Viral
હિના ખાન આ તસવીરોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે.
હિનાએ આ ફોટોશૂટમાં ઘેરાવદાર ઘેરાવો સૂટ પહેરેલો છે.
આ રેડ શેડનો ઘરારો સૂટ પર ગોલ્ડન ગોટો ખૂબસુંદર જોવા મળી રહી છે.
આ હેવી ડ્રેસ સાથે હિનાએ ન્યૂડ શેડવાળી લિપસ્ટિક લગાવી છે.
તેમણે ખૂબ લાઇટ મેકઅપનો ઉપયોગ કર્યો છે.
તો બીજી તરફ જ્વેલરીની વાત કરીએ તો આ ડ્રેસ સાથે મેચ કરતા ગોલ્ડન ઝુમકા પહેર્યા છે.
હિનાના ઝુમકાએ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
હિનાએ આ ડ્રેસમાં ખૂબ મલકાતા પોઝ આપી રહી છે. હવે હિનાના ફેન્સ તેમની અદાઓ પર પોતાનું દિલ લુંટાવી રહ્યા છે. તમામ ફોટો સાભાર: Instagram@HinaKhan