20 વર્ષથી થઇ Suhana Khan, બર્થડે પર જુઓ તેમના Unseen Photos
)
સુહાના ખાન 20 વર્ષની થઇ ગઇ છે. શાહરૂખ ખાની લાડલી પુત્રી પોતાના ગ્લેમરસ અવતારને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે.
)
સુહાના ખાનની ઘણી બિકિની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે.
)
શાહરૂખ ખાનની પુત્રીએ હજુ બોલીવુડ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેમનો ફોટો જે પ્રકારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તેનાથી દરેક આશ્વર્યમાં છે.
સુહાના ખાન બોલીવુડ ડેબ્યૂ ક્યારે કરશે અને તેના વિશે હાલ કોઇ જાણકારી નથી પરંતુ તેમના ફેન્સની દિલથી ઇચ્છા છે કે સુહાના જલદી જ બોલીવુડ એન્ટ્રી કરે અને પોતના પપ્પાની માફક ધમાલ મચાવી દે.
સુહાના ખાને થોડા વર્ષો પહેલા જ સોશિય મીડિયામાં એકટિવ થઈ છે. ઈન્સટ્રાગ્રામ પર સુહાનાના 820 K ફોલોઅર્સ છે.
સુહાના ખાન વેસર્ટન ઉંપરાત ટ્રેડિશનલ લૂકમાં પણ ઘણી વાર જોવા મળી છે. બ્લેક ડ્રેસમાં તેનો આ લૂક ગજબ છે. તે ઉંપરાત હમણાં જ તેનો સાડીમાં લૂક પણ જોવા મળ્યો હતો.
સુહાના ખાનની થોડા સમય પેહલા એક ફોટો વાયરલ થઈ હતી, જેમાં તે ઓનલાઈન બેલી ડાન્સ શીખતી જોવા મળે છે.
સુહાના ખાને ગયા વર્ષે જ પોતાનું ગ્રેજ્યુશન પૂરું કર્યું છે અને અત્યારના સમયમાં તે એક્ટિંગ અને ડાન્સ શીખી રહી છે. સુહાના ખાન બધી રીતે દરેક બાબતમાં પરફેક્ટ થઈ જશે ત્યારે જ તે બોલિવૂડમાં ડેબ્યુ કરશે.
સુહાના ખાનને સોશિયલ મીડિયા જોઈન કરે વધુ સમય થયો નથી, પરંતુ ઘણાં દિવસોથી તે ઈન્સટ્રાગ્રામ પર પોતાના ઘણા ફોટા શેર કરીને ચર્ચામાં રહી છે.
સુહાના ખાન આ દિવસોમાં મુંબઈમાં પાપા શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે છે. લોકડાઉનમાં સુહાના પોતાના પરીવાર સાથે સમય વ્યતિત કરી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)