જાહ્નવી કપૂરની હાલ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી આગ, જુઓ VIRAL PICS

Tue, 09 Apr 2019-3:07 pm,

જાહ્નવીનું કહેવું છે કે તેમના માટે લોકપ્રિયતાથે વધુ ફિલ્મો મહત્વપૂર્ણ છે, કારણ કે તે લોકપ્રિયતાનો અનુભવ બાળપણ કરતી રહી છે. 

જાહ્નવીએ તાજેતરમાં જ મીડિયાને કહ્યું હતું કે ''હું લોકપ્રિયતાનો અનુભવ બાળપણથી કરતી રહી છું, એટલા માટે મારા માટે લોકપ્રિય થવા કરતાં વધુ કામ, અભિનય અને ફિલ્મો મહત્વપૂર્ણ છે. 

તમને જણાવી દઇએ કે દિવંગત અભિનેત્રીની મોટી પુત્રી જાહ્નવીએ ગત વર્ષે ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં ઇનિંગની શરૂઆત કરી હતી. 

વર્કફ્રંટની વાત કરીએ તો જાહ્નવી હાલ ભારતીય વાયુસેનાની મહિલા લડાકૂ પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક પર કામ કરે રહી છે. જેમણે વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. 

આ ફિલ્મમાં જાહ્નવીનો અલગ જ લુક જોવા મળવાનો છે. ફિલ્મની ટીમે જાહ્નવીના ફર્સ્ટ લુકને ઘણા દિવસો પહેલાં જાહેર કરી દીધો હતો. 

આ ફિલ્મમાં જાહ્નવી સાથે શાનદાર અભિનેતા પંકજ ત્રિપાઠી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. (ફોટો સાભાર: તમામ ફોટો જાહ્નવી કપૂરના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link