16 કરોડના ફ્લેટમાં એક દિવસમાં 101 પુરુષો સાથે સેક્સ, 50 મિનિટનો વીડિયો પણ બનાવ્યો; હવે મચ્યો હોબાળો

Mon, 30 Dec 2024-9:00 pm,

23 વર્ષની લિલી એક જ દિવસમાં 101 પુરૂષો સાથે સેક્સ કરવાનો રેકોર્ડ બનાવ્યા બાદ માત્ર ચર્ચામાં જ નહીં પરંતુ વિવાદોમાં પણ આવી છે. કારણ કે, અંગત જીવનમાં તમે ગમે તે વ્યવસાયમાં હોવ, પરંતુ તમને ખોટું બોલીને અથવા કંઈક છુપાવીને કોઈની વસ્તુ અથવા સંપત્તિનો દુરુપયોગ કરવાનો અધિકાર નથી મળતો.

23 વર્ષની લિલી ઓનલીફેન સ્ટાર છે. જે સબસ્ક્રિપ્શન આધારિત ઓનલાઈન સર્વિસ છે. જ્યાં રૂપિયા ચૂકવીને લોકો પોતાના મનપસંદ સ્ટાર્સની તસવીરો અને વીડિયો જુએ છે અને તેમની સાથે વાત કરે છે. લિલી પર આરોપ છે કે તેણે એક બ્રાન્ડેડ પ્રોપર્ટીનો ઉપયોગ પોતાની સેક્સ મેરેથોન એટલે 100 લોકો સાથે સેક્સનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે પ્રોપર્ટી રોકાણકારોનું કામ કરનારાઓ સાથે ખોટું બોલ્યું છે.

મેલઓનલાઈન રિપોર્ટ અનુસાર લિલીનો સેક્સ સ્ટંટ લંડનના સૌથી પોશ વિસ્તારમાંથી એકમાં 1.5 મિલિયન પાઉન્ડની પ્રોપર્ટીમાં થયો હતો. આ ફ્લેટની નજીક રહેતા લોકોએ જણાવ્યું કે, જ્યારે તેમને ખબર પડી કે નોટિંગ હિલના અપમાર્કેટમાં એક ભવ્ય ગાર્ડન ફ્લેટમાં કથિત સેક્સ ઈવેન્ટ ચાલી રહી છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા હતા.

અવિશ્વસનીય રીતે આસપાસના ઘરોમાં રહેતા પરિવારોને કોઈ ખ્યાલ નહોતો કે તેમના પડોશમાં શું થઈ રહ્યું છે? કેટલાક લોકોને ત્યાં આવતા મુલાકાતીઓ રોજીંદા મજૂર ગણીને આશ્ચર્ય થયું હતું. તેઓએ વિચાર્યું કે ફ્લેટ વેચાઈ ગયો છે એટલા માટે ત્યાં આવતા-જતા લોકોનો ધસારો છે. લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થયું ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ ફ્લેટમાં ચાલી રહેલી કામલીલા એટલે કે સેક્સ મેરેથોનનું લાઈવ ટેલિકાસ્ટ થતાં જ ફ્લેટની બહાર લોકોનો જમાવડો શરૂ થઈ ગયો.

લિલીએ આ ફ્લેટ માટે ફી ચૂકવી અને જ્યારે તેણે ચેક આઉટ કર્યું તો તેના ગયા બાદ પ્રોપર્ટીના 'હોસ્ટ' એ AirBnB વેબસાઇટ પર લખ્યું કે, 'લિલી એક સુંદર મહેમાન છે જે ઘરના તમામ નિયમોનું પાલન કરે છે અને આવ્યા પહેલા એક સારી વ્યક્તિ છે. એરબીએનબી સાઇટ પર ગ્રાહકોના વખાણમાં કંઇક લખવામાં આવે તે આશ્ચર્યજનક નથી. બીજી તરફ લિલીએ પણ તે પ્રોપર્ટી એટલે કે HiFi ફાઇવ સ્ટાર ફ્લેટની વિઝિટર બુકમાં વખાણ પણ કર્યા હતા.

લીલીએ ખુલાસો કરતા જણાવ્યું કે, તેણીએ આ પ્રોપર્ટીનો ઉપયોગ એક દિવસમાં 100 પુરૂષો સાથે સેક્સ કરવા માટે કર્યો હતો અને તેની 50 મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવા માટે કર્યો તથા તે વીડિયો ગયા અઠવાડિયે યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. લીલીના સ્ટંટને યુટ્યુબ પર 2.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

જે મૂલ્યવાન પ્રોપર્ટીમાં સેક્સ સ્ટંટવાળો 50-મિનિટનો એપિસોડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે એક બેડરૂપવાળો શાનદાર રીતે સજ્જ ફ્લેટ છે. જેમાં એક ગાર્ડન પણ છે. આ પ્રોપર્ટીને Airbnb દ્વારા ‘મોસ્ટ પ્રિફર્ડ હોમ્સ’ તરીકે બતાવવામાં આવ્યું છે. આ ફ્લેટનું એક રાતનું ભાડું 50000 રૂપિયા છે. કેટલાક અન્ય ટેક્સ લગાવવાથી તે 61000 રૂપિયા સુધી જઈ શકે છે.

આખરે લીલીની હરકતોનો જાણ થયા બાદ કેરોલ નામના પ્રોપર્ટીના હોસ્ટમાંથી એક મેઇલઓનલાઇનને જણાવ્યું કે, તેમને નથી ખબર કે કસ્ટમરે અમારી પ્રોપર્ટીનો આવો ઉપયોગ કર્યો છે. અમને હવે કેટલાક ઓનલાઈન રિપોર્ટ્સ દ્વારા આ વિશે જાણવા મળ્યું છે.  

એપાર્ટમેન્ટમાં લીલીએ કોઈ પુરાવા છોડ્યા ન હતા. પરંતુ એટલું ચોક્કસ છે કે આવું કરીને તેણે Airbnbના ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

નોંધનીય છે કે, AirBnB હોય કે Oyo કોઈ પણ વ્યક્તિ  પેઈંગ ગેસ્ટને તેમની પ્રોપર્ટી પર સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ થવાની કે 'કોમર્શિયલ પોર્નોગ્રાફી' એટલે કે અશ્લીલ સામગ્રીના ફોટા કે વીડિયો બનાવવાની મંજૂરી આપતું નથી. તેવી જ રીતે મિલકતમાં રોકાયેલા મહેમાનોની નિર્ધારિત સંખ્યાનું સન્માન કરવાની પણ રૂમ ભાડે લેનારની જવાબદારી હોય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link