Urfi Javed New Year Party Photos: આ યુવકો વચ્ચે આવા કપડા પહેરીને ઉર્ફી જાવેદે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ તસવીરો

Sun, 01 Jan 2023-11:10 pm,

ન્યૂ યર સેલિબ્રેશનની પાર્ટીમાં ઉર્ફી જાવેદે શોટ્સની સાથે બ્લેક કલરનું ટોપ પહેર્યું છે. ખાસ વાત છે કે અભિનેત્રીએ આ ટોપ હંમેશાની જેમ બ્રાલેસ થઈને પહેર્યું છે. 

 

આ બ્રાલેસ ટોપને પહેરીને ઉર્ફી જાવેદ કાઉચ પર પોતાના મિત્રોની સાથે બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં ઉર્ફી સાથે ત્રણ ગર્લ્સ છે અને બાકી ત્રણ યુવક.  

અભિનેત્રી અને તેના તમામ મિત્રોએ ડ્રિંક કર્યું છે અને આ વાતનો ખુલાસો ઉર્ફીએ કેપ્શનમાં કર્યો છે. ફોટોમાં ઉર્ફી પોતાના મેલ ફ્રેન્ડ્સની સાથે એટલી કોઝી થઈને કાઉચ પર બેઠી છે કે તસવીરો જોઈ તને ચોકી જશો. 

તસવીરોમાં ઉર્ફી અને તેમના બધા મિત્રો હસ્તા જોવા મળી રહ્યાં છે અને ડ્રિંક કરી મસ્તીમાં ડૂબેલી જોવા મળે છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- 2022 પૂરુ થયું. સૌથી સારી રીતે હું કરી શકુ છું.. ડ્રિંકિંગ.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કપડાને કારણે લાઇમલાઇટમાં રહે છે. તે ચિત્ર-વિચિત્ર કપડામાં સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા ઉર્ફીએ ટોપલેસ થઈને જ્યુસના ગ્લાસ અને નાસ્તાની પ્લેટથી પોતાની ઇજ્જત બચાવતી જોવા મળી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link