આ છે `સુપરહોટ` ક્રિકેટર શાહિદ, તસવીરો પાછળની હકીકત જાણવા કરો ક્લિક

Tue, 12 Nov 2019-2:55 pm,

શાહિદ કપૂર કબીર સિંહ પછી હવે જર્સીમાં જોવા મળશે. તેણે બહુ સમજી વિચારીને આ ફિલ્મની પસંદગી કરી છે. 

ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરનો રોલ કરી રહ્યો છે જેના માટે તે નિયમિત કોચિંગ લે છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી ચંડીગઢમાં શરૂ થશે. 

જર્સીનું ડિરેક્શન ઓરિજનલ તેલુગુ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાના ઉરી જ કરી રહ્યા છે. 

ફિલ્મનું નિર્માણ અલ્લુ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજુ કરી રહ્યા છે. 

આ ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. (ફોટો સાભાર : તમામ તસવીર યોગેન શાહની છે.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link