Shahrukh Khan ના ઘરમાં રહેવાનું તમારું સપનું પણ થઇ શકે છે પુરૂ, પરંતુ આ છે શરતો

Sun, 16 May 2021-6:00 pm,

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ઇંડસ્ટ્રીના સૌથી અમીર એક્સપર્ટની લિસ્ટમાં આવે છે. દેશને લઇને વિદેશ સુધી તેમની પ્રોપર્ટી છે. મુંબઇમાં હાજર તેમના આલીશન ઘર મન્નતને તો મુંબઇ ફરનાર દરેક વ્યક્તિ જોવા માંગે છે. પરંતુ જો અમે તમને કહીએ કે તમે શાહરૂખ (Shahrukh Khan House) ના ઘરમાં રહી શકો છો પરંતુ તમારે એક રાત માટે બે લાખથી વધુ રકમ ચૂકવવી પડશે, તો શું તમે વિશ્વા કરશો?

શાહરૂખ (Shahrukh Khan Property) એ ફક્ત દેશમાં જ નહી. વિદેશોમાં પણ ખરીદ્યા છે. શાહરૂખ (Shahrukh Khan)નું લંડન અને દુબઇ ઉપરાંત અમેરિકાના લોસ એંજિલસમાં પણ એક ઘર છે. અહીં તે પોતાના પરિવારસ આથે દર વર્ષે રજાઓ માણે છે. આવો અમે બતાવીએ શાહરૂખ ખાન (Shahrukh Khan Los Angeles House) ના અમેરિકાવાળા ઘરની એક ઝલક. (Photo Credit: AIRBnB)

શાહરૂખ (Shahrukh Khan House) નું આ ઘર લોસ એંજિલેસમાં છે. કોરોના વાયરસના લીધે આ વર્ષે ઉનાળાની રજાઓમાં શાહરૂખ અહીં આવી શક્યા નથી. તમને જણાવી દઇએ કે અહીં કિંગ ખાન સાથે સાથે પ્રિયંકા-નિક અને પ્રીતિ જિંટા-જેન ગુડઇનફ અને સની લિયોનીનું ઘર પણ છે.  (Photo Credit: AIRBnB)

શાહરૂખ (Shahrukh Khan Bunglow) ના આ બંગલામાં છ મોટા-મોટા બેડરૂમ છે. અહીં એક્ટર પોતાના બાળકો સુહાના, અબરામ અને આર્યન ખાન માટે અલગ-અલગ રૂમ બનાવ્યા છે. શાહરૂખ (Shahrukh Khan) નો આ બંગલો કોઇ લક્ઝરી રિસોર્ટની કમ નથી. અહીં ચારેય બાજુ હરિયાળી અને વચ્ચે મહેલ જેવો બંગલો. આ ઉપરંત આ ઘરમાં એક મોટો સ્વીમિંગ પૂલ પણ છે. (Photo Credit: AIRBnB)

શાહરૂખનો આ સુંદર બંગલો રોડિયો ડ્રાઇવ, વેસ્ટ હોલીવુડ અને સેંટા મોનિકાથી ફક્ત ફક્ત 5 મિનિટના અંતરે છે. તમને જણાવી દઇએ કે કિંગ ખાનનો આ બંગલો લોકો માટે ભાડે પણ ઉપલબ્ધ છે. જેનું એક રાતનું ભાડુ 2,35,521 રૂપિયા છે. (Photo Credit: AIRBnB)

તમને જણાવી દઇએ શાહરૂખ (Shahrukh Khan House) ના આ ઘરમાં જો તમે રહેવા માંગો છો તો કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડહે. આ ઘરમાં સ્મોકિંગ પર મનાઇ છે. તમે કોઇ પાલતૂ જાનવર લઇને આવી શકશો નહી. એટલું જ નહી શાહરૂખ (Shahrukh Khan House Rules) ના ઘરમાં પાર્ટી કરવાની પણ પાબંધી છે. આ ઉપરાંત તમારે અહીં ઓછામાં ઓછા પાંચ દિવસ રોકાવવું પડશે. (Photo Credit: AIRBnB)

આ બંગલાનો લિવિંગ એરિયા પણ ખૂબ શાનદાર છે. તેમાં મોટા મોટા સોફા અને દીવાલો પર શાનદાર પડદા લગાવવામાં આવ્યા છે. ઘરની સજાવટમાં કિંમતી વસ્તુઓનો ઉપયોગ થયો છે. (Photo Credit: AIRBnB)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link