Shahrukh થી માંડીને પ્રિયંકા સુધી, લગ્નમાં નાચવા માટે વસૂલે મોટી રકમ, ફી જાણીને ઉડી જશે હોશ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લગ્ન સમારોહમાં ડાન્સ કરવા માટે 2 કરોડ રૂપિયા લે છે.
અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફ અનુસાર, શાહરૂખ ખાન 3 કરોડ રૂપિયા લે છે.
ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમાર 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
'ટાઈગર ઝિંદા હૈ' અભિનેત્રી કેટરીના કૈફ લગ્નમાં પરફોર્મ કરવા માટે તગડી રકમ વસૂલે છે. રિપોર્ટ અનુસાર કેટરીના 3.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
પ્રિયંકા ચોપડા લગ્નના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
ઋત્વિક રોશન પણ લગ્નમાં પરફોર્મ કરવા માટે મોટી રકમની માંગણી કરે છે. તે કથિત રીતે 2.5 કરોડ રૂપિયા લે છે.