Shanaya Kapoor Photos: શનાયા કપૂરે બેકલેસ ડ્રેસ પહેરી આપ્યા આવા પોઝ, ધબકવા લાગ્યું ફેન્સનું દિલ

Thu, 28 Apr 2022-6:35 pm,

શનાયા કપૂર પોતાના ગ્લેમરસ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેમની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. 

તે ગ્રીન કલરના બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તે હદથી વધુ હોટ લાગી રહી છે. તેમના લુક પર ફેન્સની નજરો ચોંટી ગઇ છે. 

શનાયા કપૂરે પોતાના કિલર લુકથી ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે. 

તેમણે કેમેરા સામે એવા હોટ પોઝ આપ્યા છે, જેમાં તેમનું કાતિલ ફિગર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. 

શનાયા કપૂર દરેક લુકમાં કમાલ લાગે છે અને ઇંસ્ટાગ્રામ પર તેમના ઘણા હોટ ફોટોઝ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link